Since we launched our appeal in April, we have been working with Africa Federation to provide ongoing support in the form of food packs, medical care, loans, and cash grants. Read about some of the work we've done so far.
સહુથી પહેલા શૈક્ષીણીક કોનફરનસ વલરડ ફેડેરેશન ના ખોજા હેરીટેજ
પરોજેકટ હામી કરે છે ખોજા અભ્યાસ
ખોજા હેરીટેજ પરોજેકટ ઓફ ધ વલરડ ફેડેરેશન ઓફ KSIMC, ખુશીથી જાહેર કરે છે, ધ
ઇનઓગયુરલ કોનફરનસ, ખોજા અભ્યાસ, પેરીસ મા નવેંબર ૨૦૧૬ મા સભા બોલાવે છે. આ
કોનફરનસ, વલરડ ફેડેરેશન એ વ્યવસ્થા ગોઠવી છે, FIU Miami, અને CNRS-CEIS ના સાથે
મળીને પેરીસ મા કામ કરવા!
આ કોનફરનસ બે દીવસ નું છે, જેમાં માનવજાતની ગૂંચવણ દાટવું, એનગલોફોન અને ફરેનકોફોન
ના સકોલરસ ભેગા મળીને પરીચય અને ચર્ચા વીચારણા કરશે, અમારી ખોજા એકરૂપતા ની વીકાસ
માટે, જે ત્રણસો વરશ થયા સાર્થ એશિયા, ઇસટ આફરીકા, વેસટન યુરોપ અને નોરથ એમેરીકા થી છે.
આ સભા દીન અને સમાજીક સથીતી ની શોધખોળ કરશે જેમના પરીણામે હિજરત અને સવદીશાયતા
થયું. થોડાક પ્રશ્નો આ કોનફરનસ મા સમાવેશ હશે:-
·
લેખકની મુળવાચના દીનની બાબતો અનોખું ખોજા જ માટે કેવી છે અને કઇ રીતે એકરૂપતા વીકસવુ કેટલાક અવકાશનું સદરભ લાંબા સમય ચાલતું ?
·
કઇ રીતે માનસીક તાણ વિશિષ્ટતા ઇનડીક અને નજીક ઈસ્ટરનો ઇસ્લામી એકરૂપ સ્પષ્ટ પોતમેળે, ખોજા હેરીટેજ મા સચવાય?
·
કઇ રીતે દીની કોમી અધીકારી અને જુદા દેશો વચ્ચે વાંધો ઊઠે તેમને સંભાળવું .
આ કોનફરનસ નું ઉત્પાદન એક પુસ્તક મા આવશે જે Ecole Francaise d’Extreme-Orient
પુસ્તક છાપી ને પ્રગટ કરશે. આ સંગઠન કરનારા આશા રાખે છે કે આ કોનફરનસ ની મદદથી
એક સુજાવ મળશે જુદા ગામોની શીસતપાલન ને લગતું, સમાજવાદી કારયકમની શોધ, ખોજા
લોકોની ઇતીહાસ recherche scientifique ની મારફતે મેનુસકરીપટસ, લેખકની મુળવાચના
છાપેલા, મૌખીક રુઢી અને જરુરી સસકરુતી.
આ સભાના આવાહન માઇકલ બોઇવીન હશે (સાઉથ એશીઅન સટડીઝ સેનટરમા સીનીયર
રીસરચ ફેલલો છે, જે મુસલમાન સોસાયટીની ઇતીહાસીક સમાજીક અને રુઢી નું શાસ્ત્ર સાઉથ
એશિયા માટે, આ શાળા એડવાનસ સડીઝ ઓફ સોશલ સાઇનસ, પેરીસ મા છે.)
ડોકટર હસનૈન વાલજી ( વલરડ ફેડેરેશન ના પહેલાના પ્રમુખ સાહેબ, તાલીમ આપનારનુ, ઇતીહાસકાર,
લેખક અને “ધ ખોજાસ- એ જરની ઓફ ફેઇધ” ના લખત તૈયાર કરનાર, ખોજા હેરીટેજ પ્રયોજકટ
ના કો-ચેર છે)
ડોકટર ઇકબાલ અખતર (એસીસટન પરોફેસર, દીનની અભ્યાસ અને રાજનીતી અને ઇનટરનેશનલ
રીલેશન, ગરીન સકુલ ઓફ ઇનટરનેશનલ એન પબલીક અફેરસ, ફલોરીડા ઇનટરનેશનલ
યુનીવરસીટી મા એસીસટન પરોફેસર છે)
શૈખ કુમેલ રજાની (ખોજા હેરીટેજ પરોજેકટ ના કો-ચેર, અને ખોજાપીડીઆના ફાઉનડર. એમને
કોમપેરેટીવ રીલીજન અભ્યાસ, ઇસ્લામી કાયદા, શીઆ હદીસ અને ખોજા ઇતીહાસ મા
મેજર ઇનટરેસટ છે.)
જે આતુર હોય તો કાગળ રજુ કરે, જે કોનફરનસ પેનલ ફરીથી તપાસ કરશે.
ડેડલાઇન ૧ મે ૨૦૧૬.
વધી જાણકારી આવાહકોની અને કોનફરનસ ની વાંચો www.khojastudies.org
પરક્ષ પૂછવા હોય તો ઇ મેલ [email protected]