વહાલા જમાતના સમાજ
સલામુન અલયકુમ
આપણે આ નવા વરસની શરૂઆત કરોએ છોએ અને હુ અલલાહ પાસે દુઃઆ કરુછુ કે અલલાહ આપણને બધાને નેક કામોમા સહાયતા કરે અને કામયાબી આપે (આમીન).
.અતયારે આખી દુનિયામા મુસલમાનૌનો કસૌટો લેવાઇ છે અને આવા સંજૌગૌમા આપણે હોમમતથો અને એકમતથો કામ કરવાનુ છે અને આગળ વધવાનુ છે.
તમૌને ઍ જાણોને ખુશો કે હવે તમે ગુજરાતો ભાષામા પણ આપણા સમાચાર વાંચો શકશૌ. ગુજરાતો ભાષા તે આપણો માત્રુ ભાષા છે અમારો હમેશા કૌશિષ રહો છે કે આપણો ગુજરાતો ભાષા ભૂલાઇ જવો ન જૌઇએ. તેના માટે અમે યૌજના કરોછે કે જેથો કરોને તમે ગુજરાતોમાં સમાચાર વાંચો શકશૌ.
નવા વરસનો શરૂઆતમા આપણને વિચાર કરવાનો છે કે આ વરસે આપણને શુ હાસિલ કરવુ છે અને સાથેસાથે દિનનના કાયદા કાનુન જાણો, સમજી અને અમલમા મૂકવાનો કૌશિષ કરવો જૌઇએ (દાખલા તરોકે ખુમસ અને ઝકાત).
વલડૅ ફેડરેશસનનો સથાપના થઈ તેને આજે ચાલોસ વરસ થઇ ગયા. આપણે અતયારે જયાં પહૌચયા છોએ અને આપણને જેટલો સફળતા મળો છે તેનુ મૂળ કારણ એ છે કે આપણા નેતાઔ અને આપણા બાપદાદાઔએ તન, મન, અને ધનથો કૌમનો સેવા કરો છે. આપણે અભોમાન લેવુ જૌઈએ કે તેઔ આપણા વડોલૌ હતા.
થૌડાક મહિના પહેલા આપણો જમાતના યુવાનનૌએ ઘણો પરગતો કરો અને તેઔને ઈનામ મળયા હતા. તેમના શુભ નામ છે ભાઇ નવશાદ નુરઅલો મેરાલો જેમને ઇનામ તરોકે ઔનરરો ડોગરો કબારક યુનોવરસોટોમાથો મળો અને ભાઇ મૌહમમદ દેવજી જેમને ફૌરબસ આફપરોકા પરસન ઔફ ધ યરનૌ ઈલકાબ મળયૌ હતૌ. અમે બનને વયકતોને મુબારકો આપોઐ છોઐ અને દુઃઆ કરોએ છોએ કે અલલાહ હમેશા તઔને કામયાબ કરે. તમે કૌઈને જાણતા હૌ કે જૈ કામયાબ થયૌ હૌઈ તૌ તમે જરૂર અમારૂ દયાન દૌરજૌ.
આખરમા અમારા મદરેસા સેનટર ઔફ એકસલનસોનો ટોમમા એક લરનોગ રોસૌરસ ડેવેલૌપરનો ખાસ જરુર છે. તમે કૌઈને જાણતાહૌ તૌ મહેરબાનો કરોને તેમને વિનતો કરજૌ કે જરૂર અરજી કરે.
તમને કૌઈ સવાલ પૂછવૌ હૌય અથવાતૌ તમારા વિચારૌ દરશાવવા હૌય તૌ ખુશોથો મને ઈમેઈલ કરજૌ. મારુ સરનામુ છેઃ-
અનોસાકેએટવરલડફેડરેશન.કૌમ
સલામ અને દુઃઆ સાથે – અનોસા કાનજુ


