એમ સી ઇ ૨૦૧૫ ફરીથી તપાસી જવું
ઘ મદરેસા ઓફ એકસીલનસ મા ચાર જુદા કામકરીયા છે.
૧. અભ્યાસક્રમ સાથે વીકાસ.
૨. શીક્ષીકા વિકાસ.
૩. અભ્યાસ મદદરુપ સાઘન.
૪. એસેસમેનટ અને ઇવેલયુએશન.
૨૦૧૫ મા, અમે રીજનલ બોડીસ સાથે સુધારવાનું કામ કર્યા હતા, બઘા પ્રદેશમા, કે
અમને ભરોસો થાય કે અમારા મડરેસાના વીદયારથીઓ ને અસરકારક શીક્ષણ મળે છે.
નીચે મુજબ યાદગાર ભાગો છે જે કામ એમ સી એ ગયા વરશે કરાયા હતા.
અભ્યાસ સાથે વીકાસ

એક પાઠ સરજન કરવા માટે મહાન પ્રણામ નું કામ છે, જે ઉપરના ચીત્રમા
દેખાય છે. આ ચોક્કસ કરવું જરુરી છે કે પાઠ બહુજ ઉમદા ગુણવત્તા હોય.
૮ મોડયુલ છે, જે બીજામાં ૬૦ પાઠો છે. આ એક બહુજ મોટું પ્રકારીયા છે,
પણ ગયા વરક્ષે અમે મહાન વીકાસ કર્યા . ડીસેમબર મહીના ના આખરમાં
અમે ૨૪૩ પાઠો પુરા કર્યા અથવા કામ ચાલુ હતું. ૮ મોડયુલ માથી, ૩ આ
વરશે મારચ મહિનામાં પુરુ થશે, અને બાકી આ વરશે ઉનાળા મા ઇનશાલાહ.
શીક્ષીકાનુ વિકાસ
ગયા વરશે શીક્ષીકા વીકાસમાટે એક ખાસ ધ્યાનમાં હતું. જ્યારે પાઠનું વીકાસ
જરુરી છે, સાથે શીક્ષીકાનુ વીકાસ પણ બહુજ જરુરી છે.
ગયા વરશ દરમિયાન એમ સી ઇ ગણાય શીક્ષીકાનુ ભણતરનું તાલીમ ના પાઠ હતા.
અમુક મા સમાવેશ હતા:
- શીક્ષીકાનુ તાલીમ પ્રોગ્રામ (તમે ફીડબેક અહીયા વાંચી શકો છો.
- શીક્ષીકાનુ તાલીમ અને હથીયાર પ્રોગ્રામ.
- ન્યુરો-સાઇકોલોજી નું ભણતર કારયકમ(વીગતવાર અહીયા વાંચો)
- ન્યુરો-સાઇકોલોજીનુ ભણતર: તાલીમ આપવું અને તાલીમ આપનારનુ
કારયકરમ.
- ઘારમીક વિકાસનું કારયકરમ.

૨૦૧૫ મા ૩૪ સભા, ઉપરના ૫ાચ વિચારો, જેમાં કુલ મળીને ૪૧૮ ભાગ
લેનાર હતા, કોએજ, આફરીકા ફેડેરેશન અને નસીમકો મળીને. આ સભામાં
ભાગ લેનારાઓનુ કહેવું હતું કે આ પાઠ સીઘી દીશામા હતું, ભલેને હંમેશ
કરતા મોડું. આ જરુર મદદરુપ થશે શીક્ષીકાનુ ખાસીયત અને ભણાવવાની
રીતો મદરેસામાં.
એસેસમેનટ અને ઇવેલયુએશન
જાન્યુઆરી મહીનામા, કોએજ માથી ૨૦ મદરેસા એસેસરસ તાલીમ લીઘી,
નવી રીતે ઇલમની તાલીમ દેવી, જે આ પાંચ મુળભુત સવાલો હતા:
મદરેસા સંભાર રાખે છે?
મદરેસા વીદયારથી, શીક્ષીકા, અને માવતરો માટે અવશ્ય જવાબદારી
રાખે છે?
મદરેસા અસરકારક છે વીદયારથી, શીક્ષીકા અને માવતરની જવાબદારી?
મદરેસા સારી રીતે ચાલે છે?
મદરેસા રક્ષણ મા છે?
ઇનશાલાહ આ વરશે બઘાય રીજનલ એસેસરસ ને આ તાલીમ
શિખવાડવા આવશે.
એડયુકેર ઓનલાઇન પ્રોગ્રામ
એડયુકેર ઓનલાઇન પ્રોગ્રામ મડારીસ માટે( બચ્ચાઓ નું રક્ષણ કરવા
જાગરુત, ગુંડાગીરી નું વરતન અટકકાવુ,, તંદુરસ્ત અને આગની
સુરક્ષા) સાથે આપણા બચ્ચાઓ ની ઉત્તમ સલામતી મદરેસામાં મદદરુપ
સાઘન બઘા તૈયાર થઈ ગયા છે.
કચ્છ અને ગુજરાત, ભારત, એમ સી ઇ ની મુલાકાત
ગયા વરશે જુન/જુલાઈ મહીનામા નવશાદ મેહરઅલી, પ્રમુખ અઘીકારી કચ્છ અને
ગુજરાતની મદરેસાઓ ની મુલાકાત અને થોડાક વરગનુ ધોરણ આપ્યું હતું અને
સાથે શીક્ષીકાઓ ને ભણતરની તાલીમ આપી હતી. આ વરશે, એમ સી ઇ ના
કારયકરમ મા મહુવા અને ભાવનગર મદરેસાઓ ને ચૂંટવા આવ્યું છે.
નીચે નું ચીત્ર બતાવે છે મહુવા આલીમો, જેઓ શીક્ષીકાનુ ભણતરનું તાલીમમાં ભાગ
લીધું હતું .

અલહમદુલીલલાહ અમે અમારા વીકાસમાટે મહાન આગળ વધ્યા છે અને બહુજ આતુર
છે, કે આ વરશે પણ ચાલુ રાખે ઇનશાલાહ . અમે તમારા ફીડબેક, ટીકા, પ્રશ્ન અને
સુજાવ ની આમંત્રણ આપે છે. મહેરબાની કરીને અટકાવયા વગર, નવશાદ મેહરઅલી
એમ સી ઈ ના પ્રમુખ અઘીકારી, ઇ મેલ [email protected] અથવા ફોન
કરો +44(0)20 8954 9881.