Read the Eid Message for July 2020 in French
હીરડજી ફાઉનડેશન
વીદયારથી લોન
ધ વલરડ ફેડેરેશન ને ખુશી છે, આ અદ્ભુત ઓપોરચયુનીટી ખોજા છોકરી
વીદયારથી માટે, જેઓ સપટેમબર ૨૦૧૬ મા તેઓની યુનીવરસીટી અભ્યાસ
શરુ કરશે.
આ લોન આપણા ખોજા જમાતની બે છોકરી વીદયારથી જેઓની ઇચ્છા
છે હાઇયર એડયયકેશન નું ભણતર ( અનડર ગરેજુએટ, માસટરસ અથવા
પી એચ ડી). આ લોન £ ૧૦,૦૦૦ એક વીદયારથી એક વરશ માટે છે, જે
ત્રણ વરશ સુધી મળશે.
અહીં કલીક કરો ઇનગલીશ મા પોસ્ટર જોવાને.
અહીં કલીક કરો ફ્રેંચમાં પોસ્ટર જોવાને.
ગયા વરશના રેસીપીઅનટસ નું વાંચવા, અહીં કલીક કરો.
અરજી કેવી રીતે કરવી:
લોન અરજી ના ફોરમસ હારડ કોપી ઉપર લખી અને વલરડ ફેડેરેશન ઓફ
KSIMC ને ૩૧ ઓગસટ ૨૦૧૬ થી પહેલા મોકલી આપો.
આ લોન મેળવવા જે કોઇ છોકરી વીદયારથી ને ઇનટરેસટ હોય, તેઓને
વિનંતી છે કે તેઓ અરજી કરે પ્રથમ કનડીશનલ ઓફર સાથે, અને
અનકનડીશનલ ઓફર રજુ કરે જ્યારે ફાઇનલ રીઝલટ મળે.
લોન એપલીકેશન ફોરમ ની અરજી ડાઉનલોડ કરી અને વરડ ફોરમેટ મા
ભરી આપો અહીં કલીક
ઓનલાઇન અરજી ફોરમ ભરી આપવા અહીં કલીક
બઘાય અરજદાર ને વીનતી છે કે અરજી ના ફોરમ સ્પષ્ટ માટે ટાઇપ કરે
અને જ્યારે પુરુ ફોરમની ભરતી પુરી કરીને પછી એક જ વાર પરીનટ
કરે, રીસપેકટીવ પારટીસ પાસે સીગનેચર મેળવી જેઓ એનડોરસ કરે.
ફ્રેંચ વ્યક્તી ને નમ્રતા વીનતી છે કે તેઓ અરજી ફોરમ ઇનગલીશ ભાષા
મા આપે.
જલદી કરો - માની ન શકાય એવું તક મીસ નહી કરો !
વધારે જાણકારી માટે, મહેરબાની કરીને કોનટેક
Related News
Related News
Message from the Office of His Eminence Sayyid Ali Husayni Sistani Regarding the Coronavirus




