Thank you for reading our monthly round up.

વહાલા જમાતની સમાજ
અસસલામુન અલયકુમ
જનાબે રસૂલે ખુદા (સલ) થી રીવાયત છે, “રજબનો મહીનો અલલાહ નો ઘણો મહાન
મહીનો છે. તેની ફઝીલત અને એહતેરામ ને કોઇ મહીનો પહોંચી શકે એમ નથી. ‘રજબ’
અલલાહ નો મહીનો, ‘શઅબાન’ મારો મહીનો, અને ‘રમઝાનુલ મુબારક’ મારી ઉમમત નો
મહીનો છે”
આપણે દુઆ કરે કે આ ત્રણ મહીના ની બરકતથી સર્વે થી વધુ ઇબાદત કરે, અને કુદરત
ની સરસ મહેરબાની મેળવે. ધ WF દુકાને ચોક્કસ પુરેપુરુ પસંદગી ચોપડીઓ જેમાં બધા
ઇસ્લામી અભ્યાસ વીશે છે. હું બહુજ ભાર આપી ને ભલામણ કરીશ કે તમે તપાસ કરો કારણ કે બહુજ મદદરુપ સાધન છે.
અમે હમણાં હમણાં પાકું કર્યા પાંચમી એકઝીકયુટીવ કાઉનસીલ। મીટીગ આ ટરમ
મોમબાસા ૧૩-૧૪ મે મહીના મા હશે. મોમબાસા જવા અને મોમબાસા જમાતના સભય
ને મળવા ખૂબ જ ઉત્તેજીત છે. અમે પ્રોત્સાહન આપે છે જો તમે આવી શકો. તમને
મળવા અને તમારા વીચાર જે WF કામ કરી રહ્યા છે અમને આનંદ મળશે. આ મીટીગ નો
વિષય “ કરીએટીનગ અ ગોડ કોનશયસ કમયુનીટી” છે.
ગયા અઠવાડીએ, હુજ્જત સ્ટેનમોર ઝૈનબીયા દીવસ પ્રોગ્રામ સીનીયર સીટીઝન નું રાખ્યું
અને શૈખ કુમેલ રજાની, અમારા ઇસ્લામી એડયુકેશન ના પ્રમુખ, નાનું પરવરચન આપ્યું,
એમને મડરેસાહ સેનટર ઓફ એકસીલનસ, ઇસલામીક એડયુકેશન ડીપારટમેનટ અને
ખોજા હેરીટેજ પરોજેકટ નું અપડેટ આપ્યું. અહીં એ ઇવેનટ નું વાંચો અથવા youtube
મા વીડીઓ સાંભળી શકો.
થોડાક અઠવાડીએ પહેલા, આપણા પ્રમુખ સાહેબ, ડોકટર મોલેદીના અને સેકરેટરી
જનરલ, કુમેલ મનજી, ઇનડીયા ગયા અને અમારા જમાતની સભ્ય સાથે મુલાકાત અને
ચર્ચા કર્યા . એક ૭૯ વરશ પુરુષ સાથે ખોજા હેરીટેજ પરોજેકટ મા તેમના વીચાર
શેર કર્યા. અમારા વેબસાઇટ મા ડીટેલ રીપોરટ વાંચો, અમારા વેબસાઇટ , જે ગામ તેઓ
વીઝીટ કર્યા અને મહત્વનો પ્રસંગ મા હાજરી આપી.
છેવટે, આ મહીને એક વરશ વીતી ગયું, અમે યમન થી અમારા જમાતના લોકો ને
ઇવેકુયએટ કર્યા. આ કામ હજી છે અને અલહમદુલીલલાહ, ગણા કુટુંબ રીસેટલ
થયા છે. જો તમે રીપોરટ નહી વાંચ્યું હોય, તો અમારા વેબસાઇટ મા વાંચો.
હું દુઆ કરુ છું કે આ મુબારક મહીના મા ગણું માળાયુતા મળે. મહેરબાની અમને
દુઆમાં યાદ રાખજો.
સલામ અને દુઆ
મહંમદકાઝીમ ભલલુ
Allah has created some nights better than others and the first 10 of Dhul Hijjah are often understood to be some of the most powerful. Find out what you can do to increase your rewards during this holy month.
The Khoja Heritage Team in Mumbai Dr. Sadiq Uttanwala, Dr. Nasreen and Asad Virani, have been interviewing seniors of the Khoja Shia as well as Ismaili communities