This year, although we will not be going to a mosque to perform the Eid al-Fitr prayer, we should still try to perform it home as it is a recommended act of worship for the day. Click here to find out how.
વહાલા જમાતની સમાજ
અસસલામુન અલયકુમ
અમારી દુઆ છે કે આ ઇમેલ તમને તંદુરસ્ત અને ઇમાન ની સાથે મળે
ઇનશાલાહ.
અમે બીબી ફાતેમા અલયહીસસલામ ના જન્મ દીન ઉપર ભાર આપે છે, તો
ચાલો આપણે એમના બલીદાન અને ઉત્પાદના બોધપાઠ યાદ કરે જે અમને
આપી ગયા એમની ઝીદગી મારફતે સમાએલુ છે.
અલહમદુલીલલાહ, એહલેબૈત અલયહીસસલામ ના પ્રેરણા અને શીક્ષણ ની
મારફતે અમે બહુજ નસીબદાર છે. અમારા બાપદાદાઓ અમારા મનમાં એવા
સસકૃતીના વિચારો નાંખ્યું છે કે અમે અમારી સમાજમાં દાન આપે. તમારા ઉદાર
દીલથી સખાવત ની મારફતે, અમે તાજેતરનું મારી પ્યાલી ભરી આપો વીનતી
જે કેનયા મા બચ્ચાઓ ને સવાર નું નાસ્તો , જે તેઓ બીજી કોઇ રીતે મેળવી
નથી શકતા. આ વરશ ની પહેલમાં સપુરણ ૧,૪૩૭ બચ્ચાઓ ને સવારનું નાસ્તો મળે છે. હજુ પણ ફાળો આપવા અહીયા કલીક કરો અને આ બચ્ચાઓ ની ઝીદગી મા મોટું તફાવત કરો.
ચાલો આપણે યમન ખોજા સમાજની ભાઈઓ અને બહેનો ને ભુલે નહી.
તમને યાદ હશે તેઓ પોતાનું દેશમાં બધુ મૂકીને ઝુલમ અને લડાઈથી નીકળી
ગયા. હવે તેઓ હંગામી રીતે રેફયુજી કેમપ, જીબયુટી મા વલરડ ફેડેરેશન
આગળ વધવાની મદદ કરે છે, સમય દરમીયાન તેઓને રીસેટલમેનટ કરવા સહાકારી આપે છે.
અલહમદુલીલલાહ ગણા રીસેટલ થયા અને ઇનશાલાહ તમારી દુઆથી બાકીના
કુટુંબ ને હામી નજીક મા મળવા પ્રયત્ન છે. આ મોટું યોજનાની જોગવાઈ કરવા ગણું નાણા ની જરુરી છે. અને અમે પુરેપુરુ ખાતરી કરે કે અમારા
ભાઇ અને બહેનો પુરતીરીતે કોઇ ઠેકાણે વસાવવા તેમના નવા ઘરે પહોંચે
અને તેઓ ભરોંસાદાર છે તમારા મદદ ની. મહેરબાની જે ફુલ નહી તો ફુલની
પાંખ તમે દાન આપો અથવા એક કુટુંબ ની મદદ ની કરો - તમારી મદદ
બહુજ મોટો બદલાવ લાવશે.
ગયા વરશની આખરમાં અમે ખુમસ ગણતરી નું એપ એનઢોઇડ માટે લોનચ
કર્યા , જે એક સહુલત નું હથીયાર, તમારી મદદ ખુમસ હીસાબ ભરપાઇઅનેે
અને ભરપાઇ કરે દર વરશે. અલહમદુલીલલાહ પહેલા જ મહીને ૧,૦૦૦
ડાઉનલોડ હતા, હવે ખુશી છે કે iOS ડીવાઇસ મા પણ અવેયલેબલ છે
એપ સ્ટોર (એપલ ફોન). આશા છે કે આ સેવા તમને ઉપયોગી થશે
ઇનશાલાહ.
અમારી સમાજ ને વધારે સારી રીતે જોડવુ , અમે ખોજા બીઝનેસ ડીરેકટરી
માટે કામ કરે છે. આ હથીયાર યોજના કરશે એક ડીરેકટરી જેમાં અમારા સમાજના ધંધાદારી કારોબારો દુનીયા ભરમા અને ઇનશાલાહ હીમત કરશે
વધતી વેપારને અમારા સમાજના સદસ્યો સાથે. અમે અત્યારે બેટા ટેસટ
ફેઝ મા છે - જો તમને ભાગ લેવું હોય, મહેરબાની ઇમેલ
સદાકા એપ અમે ચાલુ કર્યા છે. આ કેશલેસ સોસાયટી નું વખતમાં તમને નથી
લાગતું કે આ બહુજ સુરક્ષત હોય, આપણે દરેક જુમા ના દીવસે £ ૧ સદકો
આપણા ફોન થી કરે ? હજુ આ પરોજેકટ ની શરૂઆત તૈયારી બતાવે છે -
જો તમે ડીવેલોપર હોય અને આ કામનું સમાવેશ કરવું હોય તો મહેરબાની
અમને જાણ કરો.
છેલ્લા, ડોકટર મુહમમદ ફઈયાઝ વાલજી, જે કશુક લેનાર પરેસીડેનટલ
અરલી કરીઅર અવોરડ ફોર સાયનટીસટ એનડ એનજીનીયરસ ! પરેસીડનટ
ઓબામા એ એમને ચૂંટ્યું આ બક્ષીસ એમના દંગ કરે એવું વીકાસ સશોધનમા.
મુબારક મુહમમદ ફઇયાઝ, આ માનવાના ન આવે એવી હાંસલ કર્યા. અમે
તમારા ભવિષ્ય માટે ઉત્તમ ઇચ્છ છે. જો કોઈને અમારા સમાજના સદસ્ય ,
કઇ મહાન હાસીલ કર્યા હોય, મહેરબાની અમને જાણ કરો, અમે અમારા મેમ્બરો
ને શેર કરે.
હંમેશ જેમ, અમે બહુજ આતુર છે તમારા ફીડબેક, મહેરબાની અમને જાણ કરો.
સલામ અને દુઆ
Related News
Related News
We take a look at ourselves and understand how many things do we own vs how many things we actually need - and identifying the difference is one of the fundamental learnings of this pandemic. Read this article to find out more.
Meeting with His Eminence Ayatollah Al-Sistani




