Translate this page

English Arabic French German Greek Swahili Turkish

18 January 2026 / 29. Rajab 1447

Couples Course Newswire - Gujarati

ઘ વરલડ ફેડેરેશન  ઓફી KSIMC ખુશીનો સાથે જાહેરાત કરે છે પરણેલો જોડીઓ માટે ટૂંકા અભ્યાસક્રમ ની અરજી હવે

ખુલ્લો છેઆ અભ્યાસકમ કુમ શહેરમાં રાખવામા આવ્યૌ છે અને જોડીઓ માટે બહુજ આદરશ છે ઇસ્લામ  અને એકબીજાની ઊંડી સમજ માટે, સાથે ઇમામ રઝા એલયહીસલામ અને સયયદા ફાતેમા માસુમા એલયહીસલામની ઝીયારત ની ફરજ અદા કરવા લાભ મળે.

 

દરેક વ્યક્ત માટે સહાયકની કીમત રકમ ૭૦૦ પાઉનડ થશે જેની સાથે

·        

હવાઈ સફર: તેહરાન - મશહદ - તેહરાન

·        

અંદરના ભાગના ફેરબદલ : તેહરાન - કુમ - તેહરાન

·        

બઘાય અંદરના દરરોજના પ્રવાસનની હેરફેર ની સફર

·        

૪ રાત મશહદ શહેરની હોટેલમાં રોકાણ

·        

૭ રાત કુમ શહેરની હોટેલમાં રોકાણ

·        

એક દિવસ તેહરાનની સફર

·        

દરરોજનુ ૩ વખતનું જમણ

·        

શિક્ષણ, સૂચના અને મુલાકાત બધા શીક્ષકો સાથે

 

વીઝાનૌ ખરચ, હવાઈ જહાઝમાં ઈરાન જવાનૌ ખરચ,  વઘારે દિવસો ઈરાનમાં રોકાવાનૌ ખરચ અને પોતાની જરુરીયાતનૌ ખરચ અથવા ઇનશુરનસ અને મેડીકલનો ખર્ચો આ લવાજમમા નહી ગણાય.

 

તમને વિનનતી કરવામા આવેછે કે હમણાંજ એરજી કરો !

 

અભ્યાસકમ ધોરણ

અભ્યાસકમ એનુસાર કાળજીપુરવક બનાવેલું :-

·        

ભાગલેનારાઓને મૌકૌ મળશે ચર્ચા વીચારણા માટે,  એને કેટલાક અટપટા સવાલૌ તેઓની સામે આવે છે તેની ચરચા, સલાહ અને શીખામણૌ.

 

·        

ભાગ લેનારાઓ માટે પુરી સગવડ કરવી સામાન્ય ઈસલામીક કુટુંબ નીતિશાસ્ત્ર .(family ethics)

·        

જોડીઓની  મદદ કરવી, શિક્ષણકાર એને અઘીકારની શોધ કરવામાં, જે ઇસ્લામી પ્રત્યેક વીચારી

 

·        

ઇસ્લામી શાળાના ભાગીદારોને હીમત આપવી એક બીજાને, શીક્ષકો સાથે પોતાના અનુભવનો લાભ આપવૌ અને ચરચા કરવી.

 

·        

ઘારમીક જ્ઞાન વધારવા માટે અનેક ઇબાદત કરી અલલાહની નજદીકી  ઉપર ચર્ચાઓ રાખી છે.

·        

પ્રખ્યાત મરજાઓ એને  શીક્ષકો સાથે મુલાકાત નો સમય.

·        

એકમતના વયકતી ઓ ભેગા મળીને માન્યતા ને યોગ્ય વીચારો ની

અદલાબદલી કરવા મળશે.

·        

ઇમામ રઝા એલયહીસલામ એને સયયદા ફાતેમા માસુમા એલયહીસલામ ની

ઝીયારતનો મોકો મળશે.

 

આ બન્ને ઝીયારતોની સાથે, કુમ શહેરનું ઇતીહાસ ની જગ્યા, મરજાઓ સાથે મુલાકાત,

એક દિવસની સફર તેહરાન શહેરની એને બીજુ ઘણૂબધૂ જોવાનુ છે.

 

શિક્ષણ સંબંધી મેળાવડા સાથે બન્ને એક્કડ અને નીયમસર નું નહી એવું, બેઠકો શેખ અને

મરજાઓ સાથે, જે જુદા જુદા પ્રકારની અભ્યાસો સાથે ઇસ્લામી, કુટુંબ નીતીશ, એહલુલબયતના

શીક્ષણ મળસે.

 

અભ્યાસકમ નું વઘારે માહીતી ખબર અને શરતો સંબંધી વાંચવા માટે મહેરબાની નીચે કલીક કરૌ.

 

ટુક સમયમાં અરજી રજૂ કરશો તો નીરાશ નહી થવું પડે.

 

એરજી કરવા, મહેરબાની કરીને એહીયા કલીક કરો !


Related News


The Council of European Jamaats (CoEJ) held the Neuro-Psychology of Learning Programme for Madrasah teachers earlier this year.


Introducing the new Digital MCE platform - Learn more about this new platform here. Sign up today too!


From Marriage to Parenthood is a key aid on the path to please Allah in two of the acts which He particularly praises: the institution of marriage and role of a parent.