Introducing the Tarbiyah Storytime App! This app allows children from all over the world to have access to our unique MCE Tarbiyah books at the touch of their fingertips. Find out more about this one-of-a-kind app here!
મારા વહાલા જમાતની સમાજ
સલામ અલયકુમ
અલહમદુલીલલાહ, પસાર થયેલા થોડાક અઠવાડિયા ઉત્તેજિત હતું, પણ મોઅમીનોની
આધાર અને સહકાર દુનિયા મા થી, બહુજ મળતાવડું સમય હતું. અમારી ઇન્ડિયા ની
સફર ની જાણકાર અમારા વેબસાઇટ અને સોશયલ મીડીયા મા વાંચ્યું હશે. આ એક
મહાન તક હતું લોકો ની મુલાકાત અને માની ન શકાય એવું વર્ણન આપણા હેરીટેજ
નું સાંભળવા મળ્યું. તરતજ પછી, હું મોનટેનગરો ગયા અમારા સમાજ માટે સંભવિત
બાબત, ભવિષ્ય ના લાભારથે ઉપયોગ કરવા નો તક જોવા, જે ત્યાં ઝડપ થી સંખ્યા
છે. આ બહુજ સુંદર દેશ છે અને અલ્લાહ તરફથી વિશાળ અપાતી બક્ષિસ નું ખુલ્લો
પ્રદેશ જે આપણે આભારી હોય.
આ લખતા, અમે એક સરળતા એ ફ ઈ ડી ટીરેનશીયલ કોનફરનસ દારેસલામ મા
પુરુ કર્યું, અને હવે સી બી બી ના પ્રમુખ, મોહસીનભાઇ લાલજી અને શુભેચ્છકે ભેગા
અમે બીલાલ સેનટર, કીગોમા અને બીજા ગામ જવાના છે, મોમબાસા અમારી
એકઝીકયુટીવ કાઉન્સિલ મીટીંગ જવા પહેલા. અલહમદુલીલલાહ અમારા બીલાલ સેન્ટરસ મા ગુણવંતી અને ધોરણ મા ગણો સુધારો છે અને હવે અમને તેઓનું શીક્ષણ
કેળવની અને કરકસરનું સશકીતકરણ મા જોવાનું છે. એ ખાતરી કરશે લાંબું સમય
આ કોમ નું સહકાર.
મોમબાસા મા આવવાની EXCO મીટીંગ, અમે જરાક અનોખું રસ્તો નક્કી કહેલું છે, અને
તૈયારી બહુજ સારી રીતે થાય છે. અમે વધારે સટરેજેટીક એપરોચ લીધું છે અને અમે
કેટલાક ચર્ચા, સોશયલ ઇશુઝ જે આપણી સમાજ ને લાગણીપુરવક છે, તે લખીત મા આપીશું. મારા વિચાર મા આ ઇશુઝ ઉપર ચર્ચા કરવી બહુજ જરૂરી છે, જે આપણી
સમાજ મા ગણા લોકો સામનો કરે છે હંમેશ નું મુખ્ય આધાર અને અમે અસરકારક રીતે
કોમબેટ કરે.
ફેબ્રુઆરી મહીના મા, અમે અમારા ઑફિસ બેરરસ ભેગા મુલાકાત લીધી, આગળ થી
ગોઠવણ કરવાની ચર્ચા કરવી ભવિષ્ય તરફ જયા સુધી અમારું ટરમ પુરુ થાય
મે ૨૦૧૭. આ ચરચાવીચારણા મા સોથી પસંદગી રસ્તો અમારા ઓરગનાઇઝેશન
યોગ્ય રીતે કામ કરવું અમારી સમાજ ને જરુરીયાત ની મદદ કરવા. જે સમય દરમ્યાન
અમે કમયુનીટી ઓરગનાઇઝેશન છે, ગણું રીલીફ નું કામ આપણે બીજા કમયુનીટી ભેગા
કરે છે. આ ટીમ મીટીંગ નું પરિણામ છે કે અમે અમારી કમયુનીટી કામ મા ધ્યાન પૂરેપૂરું રાખવું જે વલરડ ફેડેરેશન ના નીચે હશે, બહારનું કામ “WF AID” ઇનટરનેશનલ રીલીફ
ડીપારટમેનટ નીચે હશે. આ ઇનટરનલ લોજીસટીક સૂચનાઓ છે ખાતરી કરવી કે અમે
બન્ને પ્રદેશ મા ફેલાય અને સાથે લાયકાતવાળુ સેવા બન્ને ને આપે. મને પોતાને અને મારી
ટીમ ને માનયતાની યોગ્ય છે કે આ રીતે અમે અમારી સમાજ અને બીજા મેળે કામ કરવા
સહુલત હશે. હું આતુર છું તમારા વિચારો, અમને ફીડબેક આપવા વિનંતી છે.
જો તમે મોમબાસા મા હોય અમારી મીટીંગ દરમ્યાન, મને આશા છે કે તમે અમારા બેઠક
મા આવજો, કારણ કે મારી ટીમ અને મને બહુ ખુશી થાય અમારા જમાત ના સમાજ ને
મળવા અને તમારા વિચારો અને સુચના સાંભળવા જેમાં થી અમને ગણું જાણવાનું મળે,
જેના થતી અમે ભેગા મળી ને કામ કરે અમારી કોમ ના ફાયદા માટે. અમને સફળતા
મળશે જ્યારે અમે એકતા અને ઇખલાસ થી ભેગા કરીશું. અમે સમાજ ની સેવા માટે છે
અને તમારા સપોરટ અને દુઆ જરુરી છે.
સલામ અને દુઆ ની સાથે

Related News
Related News
On Sunday 12 July 2009 the Ja'ffari Islamic Youth group of Toronto will be organizing an event for families with younger children or couples at the African Lion Safari, Canada's Original Safari Adventure.




