મરહુમ મુલ્લા અસગર સાહેબ ધ ઝૈનબીયા ચાઇલડ સપોનસરશીપ યોજના (ZCSS)
૧૯૮૧ મા શરૂઆત કર્યા. આપણી સમાજના બચ્ચાઓ ને શાળા ની કેળવણી આપવા
એ બહુજ લાગણીઓવાળુ હતા.
બીબી ઝૈનબ અલયહીસસલામ એ નાના બચ્ચાઓ ની વાલી થઈ ને મદદ કરયુ હતું
એ વેરાન મુસાફરી કરબલા થી શામ.
આ યોજના પુરુ પાડે છે અને અનુકુળ પ્રસંગ આપે છે દુનીયા મા ગણા બચ્ચાઓ ને
શીક્ષણ નું બક્ષીસ એ શરૂઆત થી અત્યાર સુધી ના દરમ્યાન, ૨૫,૦૦૦ અભ્યાસી ની
મદદ થઈ છે.
આ યોજના પરી અને પ્રયામરી શાળા, સેકનડરી અને યુનીવરસીટી અને કોલેજ નું
અભ્યાસ મા સેવા પુરી પાડી છે.
હામી બનો