પ્રગતિ (આગળ વધવું) એક સમૂહ મા કામ કરવું જૂથ છે અને અમારા ટીમ મા કામ કરવા
માટે તમારી સેવાની જરુરી છે.

માહે રમઝાન મુબારક મહીનો અર્ધો હિસ્સો પસાર થઈ ગયો છે, હજજારો પુરુષો, સ્ત્રી, અને
બચ્ચા ઓ પહેલેથી ખોરાકની ટોપલી મેળવી લીધી છે. અને બીજી મદદ તેમની દુખમાં
સહેલાઈ કરે છે. અમારા વોલનટીનરો રાત દિવસ ૧૪ દેશો મા કુટુંબ ની દેખરેખ ની ખાતરી કરે છે
ઇન્ડિયા મા ગરમીની માત્ર દિવસ ના બહુજ અનબેરેબલ હોવાની, તેઓ રાતે આ કામ અંજામ
આપે છે.
ગામડું પછી ગામડું, મોટું ગામ પછી મોટું ગામ, રમઝાન રીલીફ ફંડ આગળ વધતું છે.
માહે મુબારક મહીના ના માત્ર બેજ અઠવાડિયા છે, ગણા વધારે કુટુંબ આતુરતાથી, ખોરાકની
ટોપલી મેળવવા રાહ જોઈ રહ્યા છે. અમારા વોલનટીનરો જે સમય દરમ્યાન તૈયાર છે
પહોંચાડવા માટે, અમને તમારા દાનની બહુજ જરુરી છે અમારા કામને આગળ વધવા.
જેમ અમે શબે કદરની રાતો નજીક આવે છે, મહેરબાની કરીને રમઝાન રીલીફ ફંડ ને દાન
આપવા વિચાર કરજો.
અહીં કલીક કરો દાન આપવા
તમે જૂઓ, તમારો ફાળો કેટલું તફાવત કરે છે. અહીં નકલ છે અમારા ડીસટરીબુશન આ મહીને.
પાકીસતાન
હસન બાબા મીઆનવાલી, પંજાબ મા રહે છે. એમનું કુટુંબ એક છે જે ૯૦૦ કુટુંબ મીઆનવાલી મા
તેઓને હમણાં હમણાં ખોરાકનું પાર્સલ આ રમઝાન મા મળ્યું છે. હસન બાબા કઠિયારો છે, ઝઈફી
અને બીમારીના કારણે, તે કામ નહી કરી શકતા. એમને બચ્ચા નથી ઓમની પત્ની ભેગા રહે છે.
રમઝાન રીલીફ નું દાન એમની મદદ થયું છે. આ એક મહીનો એ આરામથી રહે છે, એમને ૪૫
ડિગ્રી ની તાપ મા કામ કરવાની જરુર નથી.
કેનયા
કેનયામા, ૪૫૦ કુટુંબ જેમાં સ્ત્રી અને યતીમ એક મહીના નું ખોરાક સૌથી વધુ હંમેશ રસ્તા થી
દુર ગામડા મા.
ઈરાક
૫૦૦ ખોરાકના પાર્સલ આપવા આવ્યા છે, સવથી વધારે લાયકાતવાળુ, ખાસ કરીને યતીમો.